Intro: Em G Bm આંખોને આંખોથી ભરમાવીને Em C D સપનાઓને મારા મેહકાવીને Em D Bm Am C D હો હો Em G Bm આંખોને આંખોથી ભરમાવીને Em C D સપનાઓને મારા મેહકાવીને G Bm ભોળું આ હૈયું છે હૈયાને આવીને C D બેહકાવી વેહકાવી દે
Chorus: Em D Bm Am C D હો હો Em D Bm Am C D હો હો Em Bm પ્રીત છે આ પ્રીત છે C Em C લગણિયું શંકાળી લે Em D મીત કેરી પ્રીત છે C Em અંતરને અજવાળી લે Em Bm ગોરી ગોરી ગોરી આવ્યું ઓરી ઓરી કોરી કોરી મોરી પ્રીત કોરી C D ભીંજવી ભીંજવી દે Verse: Em Bm C D વાંતેં વાંતેં તારી જ સાથે વાંતોં કરવાનું ગમે Em Bm C D દિવસે રાતેં તારી જ સામે જોયા કરવાનું ગમે Am Bm હાથોં ને તારા હાથોં માં મારા C D હળવે થી સરકાવી દે Repeat Chorus: Em D Bm Am C D હો હો Em D Bm Am C D હો હો Em Bm પ્રીત છે આ પ્રીત છે C Em C લગણિયું શંકાળી લે Em D મીત કેરી પ્રીત છે C Em અંતરને અજવાળી લે Em Bm ગોરી ગોરી ગોરી આવ્યું ઓરી ઓરી કોરી કોરી મોરી પ્રીત કોરી C D ભીંજવી ભીંજવી દે